Students of Sandipani Schools win for the 5th consecutive year!
No Comments
દ્વારકા ખાતે યોજાયેલ ૩૩મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરીને અજેય રહી. પોરબંદરમાં ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શન થકી આ વર્ષે ૩૩મી રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીયસ્પર્ધા અંતર્ગત વિવિધ વિષયોની શાસ્ત્રીય સ્પર્ધામાં…
Read More