Saraswat Gaurav Awards – May 2022
No Comments
“પૂ.ભાઇશ્રી” જેવા જ્ઞાની સંત ના હસ્તે સાંદિપની સારસ્વત ગૌરવ એવોર્ડ મળ્યાનો વિશેષ આનંદ : રજનીકુમાર પંડ્યા મુંબઇ: સાહિત્ય ના અનેક એવોર્ડ મળ્યા છે પરંતુ ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) જેવા જ્ઞાની સંત ના હસ્તે એવોર્ડ મળ્યો એનો પોતાને વિશેષ આનંદ હોવાનું ગુજરાતી ભાષા ના જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ પોતાની કેફિયત રજુ કરતા જણાવ્યું હતું.…
Read More