Vijay Vaijayanti – 31st Rajya Stariya Shastriya Competition
No Comments
૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ અને શ્રીશાંડિલ્યઋષિ વેદસંસ્કૃત પાઠશાલા, સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રીશાંડિલ્યઋષિ વેદસંસ્કૃત પાઠશાલા, સુરત ખાતે પ્રત્યેક વર્ષે વેદો અને શાસ્ત્રોની જાળવણી થાય અને સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓ…
Read More